જંગલની આગના કારણે ઈન્ડોનેશિયામાં મંગળ ગ્રહ જેવો નજારો થઈ ગયો

  • 5 years ago
ઈન્ડોનેશિયાનું આકાશ લાલ થતું જાય છે જાણે મંગળ ગ્રહ હોય, તેના શહેરો અને રસ્તાઓ લાલ રંગમાં તબદિલ થઈ ગયા છે જેનું કારણ છે જંગલમાં લાગેલી આગ આ લાલ રંગના કારણે લોકોને આંખો અને ગળામાં બળતરાની પણ ફરીયાદ થઈ રહી છે કારણકે આગના કારણે ધુમાડાની ચાદર શહેરો અને ગામડામાં છવાઈ ગઈ છે જેના પર સુર્યપ્રકાશ પડતાં લાલ રંગ થઈ જાય છેછેલ્લાં 8 મહિનામાં સતત લાગતી આગના કારણે ત્યાં આ પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે