સિંકની દુર્ગધ દૂર કરવાની 6 સહેલી ટિપ્સ- Sweet Home Tips

  • 5 years ago
મહિલાઓ મોટેભાગે રસોડામં સિંકની દુર્ગધથી પરેશાન રહે છે. જેવી તે કિચનમાં જાય છે કે તેની દુર્ગધ નાકમાં જાય છે. સિંકની દુર્ગંધ દૂર કરવા માટે તે મોંઘા પ્રોડક્ટ્સની મદદ પ્ણ લે છે. પણ તેનાથી કોઈ ફાયદો થતો નથી. આવામાં તમે કેટલાક ઘરેલુ ઉપાયોથી જ સિંકની સ્મેલને મિનિટમાં દૂર કરી શકો છો. તેનાથી તમારા પૈસા પણ બચી જશે અને સિંકની દુર્ગધ પણ દૂર થઈ જશે.

Recommended