નર્મદા ડેમ ઐતિહાસિક 137 મીટરની સપાટીએ, કાંઠા વિસ્તારની સ્થિતિ ગંભીર

  • 5 years ago
કેડવિયા/ભરૂચઃ ઉપરવાસમાંથી 1030 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટી વધીને 13701 મીટર ઉપર પહોંચી ગઇ છે અને નર્મદા ડેમમાંથી 23 દરવાજા 415 મીટર સુધી ખોલીને હાલ 8 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 32 ફૂટ ઉપર પહોંચી ગઇ છે નર્મદા નદી પૂરની સ્થિતિને પગલે 144 ગામોમાં પાણી ભરાતા ઓછું પાણી છોડીને ડેમ ભરાશે

Recommended