ડાંગ જિલ્લાના કોશમાળ નજીક વરસાદ પછી ખીલી ઊઠેલી વનરાજી

  • 5 years ago
સુરતઃ ડાંગ જિલ્લામાં અનેક ધોધ આવેલા છે જેમાં ઘણા બધા ધોધ એવા છે કે જે ભાગ્યે જ સહેલાણીઓએ જોયા હશે આવો જ એક કોશમાળ ધોધ કોશમાળ ગામની પાસે આવેલો છે ખૂબ જ દુર્ગમ વિસ્તારમાં આવેલો આ ધોધ સુધી પહોંચવા માટે સુરતથી ખાનગી વાહનમાં લગભગ 4 કલાકનો સમય લાગે છે સુરતથી બારડોલી અને વ્યારા થઈ ભેસકાતરીના ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર થઈને આગળ જતાં કોશમાળ ગામ માટે આ ધોધ સુધી પહોંચી શકાય છે