વાયવાથી વિવાદમાં આવેલા નાગરે કહ્યું, મેડિકલ કોલેજમાં ચાલતાં પોલિટિક્સનો ભોગ બન્યો છું

  • 5 years ago
વડોદરાઃ મેડિકલ કોલેજના પ્રોફેસર એસકે નાગરે વાયવા દરમિયાન દ્વિઅર્થી પ્રશ્નો પૂછ્યા હોવાના વિદ્યાર્થીનીઓએ કરેલા આક્ષેપના પગલે વિવાદ સર્જાયો છે ત્યારે વિદ્યાર્થીઓએ મુકેલા આક્ષેપનું ખંડન કરતા પ્રોફેસર નાગરે જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજમાં ચાલતા પોલિટિક્સનો હું ભોગ બન્યો છું કમિટીની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે