'વખરા' સોંગમાં કોર્સેટ સ્ટાઇલ આઉટફીટમાં કંગના છવાઈ ગઈ

  • 5 years ago
મોસ્ટ અવેઇટેડ ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાનું પાર્ટી ટ્રેક ધ વખરા સોંગ રિલીઝ થઈ ચૂક્યું છે આ વીડિયોમાં કંગના રનૌટ અને રાજકુમાર રાવનો સ્ટાઇશ લૂક દર્શકોને જોવા મળશે, પાર્ટી ટ્રેકને ઘણું જ સ્ટાઇલિશ રીતે ફિલ્માવાયું છે આ ફેમસ પંજાબી સોંગનું રિક્રિએટેડ વર્ઝન છે, જેની બિટ્સ પર તમે થિરકવા મજબૂર થઈ જશો, સોંગ એટલું ઢાંસૂ છે કે રિલીઝ થતાંની સાથે જ વાઇરલ થઈ ગયું છે