અરવલ્લી / પ્રેમીપંખીડાને પ્રેમની સજા, એકબીજાને જૂતાનો હાર પહેરાવી મોઢું કાળું કરાવ્યું

  • 5 years ago
મોડાસા: અરવલ્લીના કોઈ અંતરિયાળ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં બે પ્રેમીઓને સ્થાનિકો દ્વારા સજા કરાતી હોવાનું દેખાય છે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં યુવક અને યુવતીને પરિવારજનો અન્ય લોકોની હાજરીમાં બંનેને જૂતા હાર પહેરાવી અને એકબીજાના મોંઢા કાળા કરતા દેખાય છે