વડોદરા-હાલોલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, મૃતદેહ વન વિભાગને સોંપ્યો

  • 5 years ago
વડોદરાઃવડોદરા-હાલોલ રોડ પર ભણીયારા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત થયું હતું ઘટનાની જાણ થતાં જ ટોલ નાકાના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને તુરંત જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટને જાણ કરી દીધી હતી જેથી ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર અને કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા અને દીપડાના મૃતદેહને વન વિભાગને સોંપ્યો હતો