જેઠ-જેઠાણીની પ્રિ-વેડિંગ બૉટ રાઇડમાં પ્રિયંકા-નિકનો રોમાન્સ

  • 5 years ago
એક્ટ્રેસ સોફી ટર્નર અને નિક જોનાસના ભાઈ જો જોનાસની ગ્રાન્ડ વેડિંગ પેરિસમાં થવા જઈ રહી છે જ્યારે વેડિંગ પહેલા ફેમિલિએ પ્રિ-વેડિંગ બૉટ રાઈડની મજા માણી હતી અહીં પ્રિયંકાએ ઓરેન્જ ફ્લોર લેન્થ ડ્રેસ પહેર્યો હતો જ્યારે નિક બ્રાઇટ યલો બોટમ-અપ જિન્સમાં હતો તો વેડિંગ કપલ સોફી અને જો કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા બૉટમાં પ્રિયંકા-નિકનો રોમાન્સ પણ જોવા મળ્યો કપલે ડાન્સ પાર્ટીમાં ડાન્સ પણ કર્યો હતો