રાજુલામાં અસામાજીક તત્વોએ બેન્કનાં કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી, CCTVમાં કેદ

  • 5 years ago
અમરેલી:રાજુલામાં અસમાજીક તત્વોએ બેન્કના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે શહેરની HDFC બેન્ક નજીક બેન્કના કર્મચારીને અસમાજીક તત્વોએ ધમકી આપી મારામારી કરી હતી આ મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી બેન્કના કર્મચારીએ હાલ સમગ્ર મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને મારામારીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે