ટ્રાન્સપરન્ટ ગાઉનમાં કાન્સના રેડ કાર્પેટ પર ઉતરી હિના ખાન, લાગી પ્રિન્સેસ

  • 5 years ago
ટેલિવિઝન એક્ટ્રેસહિના ખાનેકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ ડેબ્યૂ કર્યું હતુ જે ઘણું જ હિટ રહ્યુ હતુહિના ઈન્ટરનેશનલ ડિઝાઇનર Ziad Nakadના ક્લેક્શનમાં જોવા મળી હતીડીપ નેક ગ્રે ગાઉનમાં હિના પ્રિન્સેસ લાગી હતી, જેની સાથે તેણેપેક્ડ હેરસ્ટાઇલ,લાઇટ મેકઅપ અને પીચ લિપસ્ટિક કરી હતી હિનાએ Azotiique by Varun Raheja કલેક્શનના સિમ્પલ એરિંગ્સ પહેર્યાં હતા, હિનાનો આ રેડ કાર્પેટ લૂક ઈન્ટરનેશનલ મીડિયામાં છવાયો હતોહિના તેની બૉલિવૂડ ફિલ્મ લાઇન્સને કાન્સમાં લૉન્ચ કરશે

Recommended