ભારતીય સુરક્ષાબળોએ અંદામાન-નિકોબાર ટાપુઓ પર યુદ્ધાભ્યાસ કર્યો

  • 5 years ago
ભારતીય સુરક્ષાબળોએ ‘બુલસ્ટ્રાઈક’ નામથી એક સંયુક્ત યુદ્ધાભ્યાસ ટેરેસા આઈલેન્ડમાં શરૂ કર્યો છે અંદમાન - નિકોબારમાં આવેલા આ ટાપુ પર સુરક્ષાદળોએ પ્લેનમાંથી જમ્પ કરીને સંયુક્ત પેરા ડ્રોપ, કોમ્બેટ ફ્રી ફોલ કરીને સ્ટેટીક લાઈન મોડનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ 9 મેના રોજ કરાયેલા આ યુદ્ધ અભ્યાસમાં 170 સૈનિકોની 3 ટુકડીઓએ ભાગ લીધો હતો

Recommended