ટીવીની 'બાલિકા વધુ' બહુ જલ્દી 18 વર્ષ મોટા એક્ટર સાથે લગ્નના બંધને બંધાશે

  • 5 years ago
ટીવી સિરિયલ બાલિકા વધુમાં આનંદીના નામથી લોકપ્રિય થયેલ અભિનેત્રી અવિકા ગોર પોતાનાથી 18 વર્ષ મોટા અભિનેતા મનીષ રાયસિંઘાની સાથે ટુંક સમયમાં લગ્ન કરશે આ જોડી સિરિયલ સસુરાલ સિમર કાથી ચર્ચામાં આવી હતી શરૂઆતી દોસ્તી બાદ તેમનો પ્રેમ પરવાને ચડ્યો હતો જોકે આ જોડીએ જાહેરમાં ક્યારેય પોતાના રિલેશનની જાહેરાત કરી નથી પરંતુ સુત્રો મુજબ તે આ વર્ષે લગ્ન કરી લેશે